નાગરિક અધિકાર પત્ર |
|
ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, અમદાવાદ |
|
ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય તંત્ર દ્વારા નીચેના કાયદાઓનું અમલીકરણ કરાવવામાં આવે છે. |
|
. |
કારખાનાના અધિનિયમ-૧૯૪૮ અને તે હેઠળનાં ગુજરાત કારખાના નિયમો-૧૯૬૩ ના સુધારેલ નિયમો ૧૯૯૫.
|
. |
વેતન ચૂકવણી અધિનિયમ-૧૯૩૬ અને તેના અંતર્ગત નિયમો |
. |
પ્રસુતિ સહાયતા અધિનિયમ-૧૯૬૧ અને તેના અંતર્ગત નિયમો |
|
|
મેન્યુફેકચરર્સ ઓફ સ્ટોજરેજ એન્ડ ઇમ્પોર્ટ ઓફ હેઝાર્ડસ કેમીકલ રૂલ્સસ-૧૯૮૯. કેમીકલ એકસીડન્ટય (ઇમરજન્સીટ પ્લાતનીંગ, પ્રીપેર્ડનેશ એન્ડસ રીસ્પો૧ન્સમ) રૂલ્સ -૧૯૯૬
|
|
. |
ગુજરાત શારીરિક અપંગ વ્યતક્તિઓ (ઉદ્યોગોમાં નોકરી કરતાં) માટેનો એક્ટ ૧૯૮૨ અને તેના અંતર્ગત નિયમો.
|
. |
ગુજરાત, કારીગરો (ઉદ્યોગોના) ને બેકારી ભથ્થા્ ચૂકવણી એક્ટ ૧૯૮૧ અને તેના અંતર્ગત નિયમો.
|
. |
મકાન અને અન્ય બાંધકામ કામદારો (રોજગારી નિયમન અને નોકરીની શરતો) અધિનિયમ ૧૯૯૬ તથા તે હેઠળના ગુજરાત નિયમો-૨૦૦૩
|
|
|
ડાયરેકટર ઇન્ડ સ્ટ્રીનયલ સેફટી એન્ડ હેલ્થયની કચેરી, અમદાવાદ તથા તાબાની કચેરીઓમાં કામ ના નિકાલ અંગેના ધોરણો, સમય-મર્યાદા અને ફી.
|