ક્રમ | કામગીરીનો પ્રકાર | નિકાલની સમય મર્યાદા | રજુ કરવાના દસ્તાવેજો, પાત્રતાની વિગતો, શરતો | ફી ની વિગત |
---|
૧ | બાંધકામ શ્રમયોગી તરીકે નોંધણી તથા ઓળખકાર્ડ આપવાની કામગીરી | ૯૦ દિવસ | ૧૮ થી ૬૦ વર્ષ વચ્ચેના બાંધકામ ક્ષેત્રે ૯૦ દિવસ કામ કરેલ હોય તેવા શ્રમિકના રહેઠાણ તથા ઉમર અંગેના પૂરાવા જન્મ મરણની નોંધણીનું પ્રમાણપત્ર, સ્કૂલ લીવીંગ રેશનકાર્ડ, મતદારનું ઓળખકાર્ડ સરકારી ડોકટરનો ઉમરનો દાખલો, ૩ પાસપોર્ટ સાઇઝના ફોટા, માલિકે ૯૦ દિવસ કામે રાખવાનું પ્રમાણપત્ર, નિયત અરજી સાથે બિડાણ મુજબના પુરાવા રજુ કરવાના રહેશે. | રૂ ૨૫/- નોંધણી ફી ૭૫/- રમિકનો વાર્ષિક ફાળો | ૨ | સહાયકારી યોજનાઓઃ (૧) શિક્ષણ સહાય ઃ ધોરણ ૧ થી પોસ્ટ ગ્રેજ્યુએટ (કક્ષાવાર અલગ રૂ. ૨૫૦ થી રૂ. ૨૦,૦૦૦ સુધી | ૯૦ દિવસ | (૧) જે તે યોજનાનું સહાયનું નિયત અરજી ફોર્મ, નોંધણીનું ઓળખકાર્ડ, રેશનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ મકાન આકારણી બીલ, વીજળી બીલ, ટેલિફોન બીલ વિગેરેની ઝેરોક્ષ, ત્રણ પાસપોર્ટ ફોટા, અરજી સાથે બીડાણ મુજબના પુરાવા ર) સરકાર માન્ય શાળામાં પ્રવેશના ૩ માસની અંદર આચાર્યના દાખલા સાથે, હોસ્ટેલના રેફરન્સ દાખલા સાથે. | - | | (ર) પ્રસુતિ સહાય રૂ. ૩,૦૦૦ | ૯૦ દિવસ | (૧) ઉપર દર્શાવેલ યોજનાના ૧ મુજબના પુરાવા ર) ફકત નોંધણી થયેલા ઓળખકાર્ડ ધરાવતા મહિલા શ્રમિકે પ્રસુતિ બાદ ૩ માસમાં બાળકના જન્મ સંબંધી ડોકટર પ્રમાણપત્ર, જન્મ નોંધણીના પ્રમાણપત્ર સાથે નિયત અરજી ફોર્મ. બે પ્રસુતિ પુરતી મર્યાદિત. | - | | (૩) આકસ્મિક મૃત્યુ સહાય રૂ. ર લાખ કાયમી અશકતતાના કિસ્સામાં રૂ. ૧ લાખ | ૯૦ દિવસ | (૧) ઉપર દર્શાવેલ યોજનાના ૧ મુજબના પુરાવા ર) લાભાર્થીના મૃત્યુ બાદ ૩ માસમાં ઉત્તરાધિકારીના સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર, અકસ્માત અંગેનો માલિક કે તેના પ્રતતિનિધિ નો પત્ર, દાકતરી પ્રમાણપત્ર, કાયમી અશકતતાના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, બેંકની પાસબુકની નકલ, એફ.આઇ.આર.ની પંચનામાની, ઇન્કવેસ્ટની નકલ, મરણનોંધણી દાખલો, ફેકટરી ઇન્સ્પેકટરનો રિપોર્ટ વિગેરે સાથે નિયત નમુનાનું અરજી ફોર્મ સાથે નક્કકી કરેલા બિડાણ મુજબના પુરાવા કબુલાતનામા વિગેરે. | - | | (૪) અંત્યેષ્ટી સહાય યોજના રૂ. ર,૦૦૦ | ૯૦ દિવસ | (૧)ઉપર દર્શાવેલ યોજનાના ૧ મુજબના પુરાવા ર) લાભાર્થીના મૃત્યુબાદ અઠવાડિયામાં નિયત અરજી ફોર્મ તથા બીડાણ મુજબના પુરાવા, સંમતિ જવાબ, કબુલાતનામાં ,વારસાદાર તરીકે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, ઓળખકાર્ડ, પાસબુક, મરણ, નોંધણીનો દાખલો વગેરેની નકલો. | - | | (૫) તબીબી સહાય – ગંભીર રોગ જેવા કે કેન્સર, ટી.બી. અસ્થમાં, હાર્ટ એટેક, કીડની, એઇડસ ખર્ચના ૭૫ ટકા ૧ લાખની મર્યાદામાં | ૯૦ દિવસ | (૧)ઉપર દર્શાવેલ યોજનાના ૧ મુજબના પુરાવા ર) દાકતરી સારવારનું પ્રામાણપત્ર દવાના સારવારના દાકતરની સહીથી પ્રમાણિત બીલો, બેંક પાસબુક નિયત અરજી ફોર્મ, દાકતરી સારવાર લીધાના ૩ માસની અંદર કરવી. બિડાણ મુજબના પુરાવા. | - | | (૬) મકાન બાંધકામ અથવા ખરીદવા નાણાંકીય સહાય – ડાઉન પેમેન્ટ માટે રૂ. ૨૦૦૦૦ | ૯૦ દિવસ | (૧)ઉપર દર્શાવેલ યોજનાના ૧ મુજબના પુરાવા ર) સરકારી મકાન બાંધકામની યોજના જેવી કે સ્થાનિક સત્તામંડળ હાઉસિંગ બોર્ડ તરફથી પ્લોટ કે એલોટમેન્ટ મ/યાનો પત્ર, નિયત અરજી ફોર્મ ૩ માસમાં કરવાની રહેશે. | - | | (૭) કૌશલ્ય તાલીમ અને સાધન સહાય યોજના રૂ. ૧૫૦૦ સ્ટાઇપેન્ડ રૂ. ૫૦૦૦ સુધી ટુલકીટ | ૯૦ દિવસ | (૧)ઉપર દર્શાવેલ યોજનાના ૧ મુજબના પુરાવા ર)આઇ.ટી.આઇ.માં પ્રવેશ લીધાના પ્રવેશપત્ર પુરાવા. (૩) આઇ.ટી.આઇ.ની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યાનું પ્રિન્સિપાલ કે સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ થયે સાધન સહાય મળી શકે. | - |
|